Ramvane Raas Tame Aavo Song Lyrics - Passport Gujarati Movie

Ramvane Raas Tame Aavo Song Lyrics – Passport Gujarati Movie Garbo

Recently released Passport Gujarati movie songs are very popular. Movie team released the Garba song on Navratri festival and it became superhit Garba song. So here check out Ramvane Raas Tame Aavo Song Lyrics.

Gujarati Film Industry is getting new touch. People are loving Gujarati movies and also the Gujarati movie songs. Passport Gujarati movie released on 4th November 2016. Starring Malhar Thakar, Anna Ador, Ujjval Dave and Lipi Goyal in key roles, Passport movie become superhit film.

Ramvane Raas Tame Aavo Song is very energetic and beautifully composed. It can make you move on the beats.

Passport Movie Song Garbo Details-

Singer- Osman Mir

Group Vocal- Aman Lekhadia, Ashish Shah, Rahul Patel, Keyur Vaghela, Darshan Gajjar, dipsa Shastri, Nidhi Maisuriya, Manali Kanthariya, Hetaxi Trivedi

Lyrics: Chirag Tripathi

Music: Mehul Surti

Arranger: Mehul Surti & Jerry Silverster (Programing)

Mix And Master: Rakshit Thantry, Meraki Studios LLP

Ramvane Raas Tame Aavo Song Lyrics - Passport Gujarati Movie
Ramvane Raas Tame Aavo Song Lyrics – Passport Gujarati Movie

Also Check Dhime Dhime Mara Sapnama Song Lyrics

Ramvane Raas Tame Aavo Song Lyrics:

શરૂઆત:

હે ધમ ધમ ધમ ધમ ધ્રબાંગ ટન ટન ટન ટન ત્રડાંગ નવલી નવરાત્રીનાં પડઘમ બાજે

મનમાં છે થનગનાટ તનમાં છે તરવરાટ ખેલૈયા સંગ રાસ રમશું આજે

પાઘલડી હેશ ટેગ, કેડિયું ય હેશ ટેગ, હેશ ટેગ બેક લેસ ચણીયા ચોળી

દોસ્તોનો સંગ છે ને મસ્તીનો રંગ છે તો મસ્તીમાં જાત આજ દઈશું બોળી

 

મુખડું

પરદેસી રાધા ને દેશી છે કાનજી

ઉમટ્યું છે ગામ આજ ભૂલીને ભાનજી

ઢોલ કેરાં ધબકારે

સાજણને સથવારે

રમવાને રાસ તમે આવો

 

અંતરો:

પાંપણનું સુવાળું મોરપિચ્છ હડસેલીકાનજી એ રાધાને જોઈ

ઓલ્યા કાનજી એ રાધાને જોઈ

રોમરોમ લજ્જાની લાલી ફૂટી નેધેલી રાધાએ જાત એની ખોઈ

ઘેલી રાધાએ જાત એની ખોઈ

 

રંગરસીયા તારાં રંગે રંગાઈનેખેલૈયા આજ થયા ઘેલા

કરશું ધમાલ આજ થાશે કમાલ આજ

રમવાને રસ તમે આવો

 

અંતરા: 2

ધીમેથી આવીને ફોડી ગયું છે કોક રાધાનાં સપનાંની મટ્ટકી

ઓલી રાધાનાં સપનાંની મટ્ટકી

કાનજીનાં હૈયામાં ઉગેલી ઈચ્છાની ડાળ જાણે હળવેથી બટ્ટકી

જુઓ ડાળ જાણે હળવેથી બટ્ટકી

 

રંગ રસિયા તારાં રંગ મહી ભંગ કોઈ પાડી ન જાય અલબેલા

થાશે ધમાલ આજ કરશું કમાલ આજ

રમવાને રાસ તમે આવો

 

દુહો:

હે ઝ ન ઝ ન ઝાંઝર પગમાં ઝણકે ખણ ખણ કંગન હાથ બજે ચમચમ બિંદી શિર પર ચમકે

શ્યામલ/રસભર સુંદર મુખ મલકે

 

હે ફરર ફરર ફેર ફૂંદર ફરે ને સર સરરરર સરરરર ચુનર ઉડે

કોઈ રૂપનીરસીલી  કોઈ છેલનો છબીલો આજ લળી લળી મનભર ગરબે ઘૂમે

 

હે ધમક ધમક ધમ ધમ્મા ચકડી પકડા પકડી જગત રમે કોઈ આગે કોઈ પીછે કોઈ ઉપર કોઈ નીચે કોઈ

નિજ કોઈ પર સંગ રમત રમે

 

કોઈ આપે ક્યાંક તાલી કોઈ આપે હાથ તાળી કોઈ ફસે કોઈ બચે એમ ચક્કર ફરે કોઈ હારે કોઈ જીતે કોઈ પામે કોઈ

ખોવે કોઈ હસે કોઈ રડે એમ જીવન ચલે

Comments are closed.