Gujarati Song Lyrics Song Video Urban Gujarati Movie Urban Gujarati Movie 2016

Awesome Amdavad Song Lyrics : Passport Gujarati Movie 2016

Awesome Amdavad Song Lyrics - Passport Movie
Written by Team Maffat

Awesome Amdavad song lyrics here. Passport Gujarati movie is released on 4th November 2016. It is a superhit Gujarati film.

Gujarati Film Industry is getting a new touch. People are loving Gujarati movies and also the Gujarati movie songs. Passport Gujarati movie released on 4th November 2016. Starring Malhar Thakar, Anna Ador, Ujjval Dave and Lipi Goyal in key roles, Passport movie becomes superhit film.

Awesome Amdavad song shows Ahmedabad city as a Hero. It is one of the finest song, written for Ahmedabad city.  RJ Dhvanit has also landed his voice to this beautiful song.

Awesome Amdavad song is the first Gujarati song with Sufi touch.

Stars- Malhar Thakar, Anna Ador, Ujjval Dave, Lipi Goyal, Ahmedabad City

Singer- Dhvanit Thaker, Mehul Surti, Mirande Shah, Osman Meer

Lyrics- Chirag Tripathi

Composer- Mehul Surti

Awesome Amdavad Song Lyrics - Passport Movie

Awesome Amdavad Song Lyrics – Passport Movie

Awesome Amdavad Song Lyrics

મનગમતી છે મસ્તી ને અલબેલી છે વસ્તી

એવું છે અમારું આ Awesome અમદાવાદ

કલરવ કેરી કશ્તી જ્યાં વહેતી જાય અમસ્તી

એવું છે અમારું આ Awesome અમદાવાદ

(હોવ સવારે હસ્તી ને સાંજ પડે ત્યાં પસ્તી એવું છે અમારું આ Awesome અમદાવાદ)

અમદાવાદ… અમદાવાદ…

 

 

શેરી છે બૌ સાંકડી પણ લાઈફ છે બૌ ફાંકડી

હરપળ અહિયાં ખુલ્લી રહે છે દરવાજાની આંકડી

ઉભા મંદિર બેઠી મસ્જીદ સૂતેલી દરગાહ છે

ખિસ્સું ખાલીખમ્મ છતાંયે હરકોઈ અહેમદશાહ છે

 

મોટાં મોટાં દરવાજા ને ઊંચા ઊંચા કોટ રે

ખુશીઓની છે ભરતી અહિયાં આંસુની છે ઓટ રે

ઝીણી ઝીણી કોતરણીમાં સુંદર સુંદર ભાત રે

ઝગમગતાં છે દિવસો અહિયાં ઝગમગતી છે રાત રે

 

અહી ગલી તહીં ગલી બધ્ધે છે ગલી

જાવું કઈ ગલી ફસાયા

ભલભલી ભલભલી વાતો ભલભલી

ગલગલી ગલગલી હસાયા

 

તારું મારું સૌનું પ્યારું Awesome અમદાવાદ

 

(તા તા થૈયા થૈયા તા થૈ)

 

નાદાની, શયતાની

જાત આપણી/ અમારી/આખરે ઈન્સાની

 

યાર કરે પ્યાર કરે

છટકે ત્યારે વાર કરે

ખંજર છે પથ્થર છે

વચ્ચે ઊભો ઈશ્વર છે

 

અમદાવાદ… અમદાવાદ…

 

કંજુસાઈ ની કિટ્ટા છે ને કરકસરની બુચ્ચા

તેજી મંદી વચ્ચે અહિયાં સપનાં આવે ઊંચા

માણેકચોકની રાતોમાં ને કીટલી પરની વાતોમાં

અમદાવાદી ફિતરત છલકે શેરબજારી ઘાતોમાં

 

ઓટલે ઓટલે ગ્રુપ ચેટ ને ગલ્લા જાણે ગૂગલ

નાની અમથી વાતે અહિયાં વાગે મોટા બ્યુગલ

મણીનગરનાં મણીબેન કે સેટેલાઈટનો ડ્યુડ છે

સોલીડ એની સ્ટાઈલ છે ને સોલીડ એટીટ્યુડ છે

 

સો ટકા સો ટકા થઇ જશે સો ટકા

 

 

થઇ જશે સો ટકા ફીક્કર નોટ

ના નથી ના નથી છુટ્ટા તો નથી

મારી પાસે સો ની નોટ

 

હસતું રમતું સૌને ગમતું Awesome અમદાવાદ

 

કવ્વાલી પાર્ટ:

 

દુઆઓને બાબા માણેકની અસર લાગે (2)

આ મારા શહેરને ના કોઈની નજર લાગે

 

મસ્ત મૌલા મસ્ત કલંદર

ઘટનાઓનો એક સમંદર

જેવું બાહર એવું અંદર

આપ જ ગાંધી આપ જ બંદર

 

અમદાવાદ…. અમદાવાદ….

Summary
Article Name
Awesome Amdavad Song Lyrics : Passport Gujarati Movie 2016
Description
Passport Gujarati Movie's Awesome Amdavad song lyrics are here. Listen, watch, download MP3 and video song from Latest Gujarati Movie/Films
Author
Publisher Name
Publisher Logo

About the author

Team Maffat